ફેબ્રુઆરી ૧૪
Appearance
૧૪ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૪૫મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૪૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૨૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૫૫૬ – અકબરનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો.
- ૧૯૬૧ – આલ્બર્ટ ઘીરોસો નામના અણુ ભૌતિકશાસ્ત્રીએ લોરેન્સીયમ તત્ત્વનું સૌ પ્રથમ સંયોગીકરણ કર્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૪૮૩ – બાબર, ભારતમાં મુઘલ સામ્રાજ્યના સ્થાપક (અ. ૧૫૩૦)
- ૧૯૦૫ – સોમાલાલ શાહ, ભારતીય ચિત્રકાર અને કળા શિક્ષક (અ. ૧૯૯૪)
- ૧૯૦૯ – અકમ્મા ચેરિયન, ભારતીય સ્વતંત્રતા સેનાની (અ. ૧૯૮૨)
- ૧૯૨૯ – વસંત પરીખ, ગુજરાત રાજ્યના રાજકારણી, સામાજિક કાર્યકર, લેખક, આંખના સર્જન અને આયુર્વેદિક ડૉક્ટર (અ. ૨૦૦૭)
- ૧૯૩૩ – મધુબાલા, હિંદી ચલચિત્રના જાણીતા અભિનેત્રી (અ. ૧૯૬૯)
- ૧૯૪૧ – અરવિંદ રાઠોડ, ગુજરાતી નાટ્યમંચ અને ચલચિત્ર જગતના જાણીતા અભિનેતા (અ. ૨૦૨૧)
- ૧૯૫૨ – સુષ્મા સ્વરાજ, ભારતીય રાજકારણી અને સુપ્રિમ કોર્ટના વકીલ (અ. ૨૦૧૯)
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૮૦ – મનહર રસકપૂર, ગુજરાતી સિનેમામાં તેમના યોગદાન માટે જાણીતા ભારતીય ચલચિત્ર દિગ્દર્શક (જ. ૧૯૨૨)
- ૨૦૦૮ – ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી, રુસ્વા મઝલૂમી ઉપનામથી જાણીતા ગુજરાતી કવિ અને જુનાગઢ જિલ્લાના પાજોદ રાજ્યના રાજવી (જ. ૧૯૧૫)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૩-૨૩ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર February 14 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |