મહિનો
Appearance
મહિનો એ સમયની ગણતરીનું એક પરિમાણ છે. સામાન્ય રીતે વિશ્વનાં અલગ પંચાંગ પ્રમાણે ૧ (એક) વર્ષના બારમા ભાગને મહિનો ગણવામાં આવે છે.
ભારતમાં પ્રચલિત વિક્રમ સંવત, શક સંવત અને ગ્રેગ્રોરિયન કેલેન્ડર પ્રમાણેના મહિનાઓ નીચે મુજબ છે:
વિક્રમ સંવત | શક સંવત | ગ્રેગોરિયન કેલેન્ડર | |
---|---|---|---|
૧ | કારતક | ચૈત્ર (चैत्र) | જાન્યુઆરી |
૨ | માગશર | વૈશાખ (वैशाख) | ફેબ્રુઆરી |
૩ | પોષ | જયેષ્ઠ (ज्येष्ठ) | માર્ચ |
૪ | મહા | અષાઢ (आषाढ) | એપ્રિલ |
૫ | ફાગણ | શ્રાવણ (श्रावण) | મે |
૬ | ચૈત્ર | ભાદ્રપદ (भाद्रपद) | જૂન |
૭ | વૈશાખ | અશ્વિન (अश्विन) | જુલાઇ |
૮ | જેઠ | કાર્તિક (कार्तिक) | ઓગસ્ટ |
૯ | અષાઢ | માર્ગશીર્ષ (मार्गशीर्ष) | સપ્ટેમ્બર |
૧૦ | શ્રાવણ | પૌષ (पौष) | ઓક્ટોબર |
૧૧ | ભાદરવો | માઘ (माघ) | નવેમ્બર |
૧૨ | આસો | ફાલ્ગુન (फाल्गुन) | ડિસેમ્બર |
૧૩ | અધિક માસ | - | - |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |