માયામિ
માયામિ/મિયામિ શહેર | |
---|---|
જાન્યુઆરી ૨૦૦૮માં મિયામિ શહેરનો મધ્ય ભાગ | |
અન્ય નામો: મેજિક શહેર | |
ફ્લોરિડામાં મિયામિ-ડાડે પરગણાંનું સ્થાન | |
U.S. Census Bureau map showing city limits | |
દેશ | United States of America |
રાજ્ય | ફ્લોરિડા |
ઉપનગર | મિયામિ-ડાડે |
મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાપના | જુલાઈ ૨૮, ૧૮૯૬ |
સરકાર | |
• પ્રકાર | મેયર કમિશ્નર |
• મેયર | મેન્ની ડાયઝ (અપક્ષ) |
• શહેર સંચાલક | પેડ્રો જી. હર્નાનડેઝ |
• એટર્ની | જુલી ઓ. બ્રુ |
• શહેર ક્લાર્ક | પ્રિસિલા થોમસન |
વિસ્તાર | |
• શહેર | ૫૫.૨૭ sq mi (૧૪૩.૧૫ km2) |
• જમીન | ૩૫.૬૮ sq mi (૯૨.૪૨ km2) |
• જળ | ૧૯.૫૯ sq mi (૫૦.૭૩ km2) |
• મેટ્રો | ૬,૧૩૭ sq mi (૧૫,૮૯૬ km2) |
ઊંચાઇ | ૬ ft (૨ m) |
વસ્તી (2006) | |
• શહેર | ૪,૦૪,૦૪૮ |
• ગીચતા | ૧૧,૫૫૪/sq mi (૪,૪૦૭.૪/km2) |
• શહેરી વિસ્તાર | ૫૪,૬૩,૮૫૭ |
• મેટ્રો વિસ્તાર | ૫૯,૧૯,૦૩૬ |
• Demonym | Miamian |
સમય વિસ્તાર | UTC-5 (EST) |
• ઉનાળુ બચત સમય (DST) | UTC-4 (EDT) |
ટેલિફોન વિસ્તાર ક્રમ | 305, 786 |
FIPS code | 12-45000[૧] |
GNIS feature ID | 0295004[૨] |
વેબસાઇટ | http://www.ci.miami.fl.us/ |
માયામિ કે મિયામિ એ અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આવેલું શહેર છે. તે પર્યટન સ્થળ છે અને ક્યુબા, પુર્ટો રિકો અને હૈતી સંસ્કૃતિઓ માટે જાણીતુ છે. મિયામિ એ મિયામિ-ડાડે પરગણાંનું સૌથી મોટું શહેર છે. ડોરલ, ફ્લોરિડા તેનું ઉપનગર છે.
હવામાન
[ફેરફાર કરો]માયામિ વિષમ ચોમાસાંનું વાતાવરણ ધરાવે છે. ઉનાળો લાંબો ગરમ અને ભેજવાળો હોય છે. શિયાળો મધ્યમ વરસાદ સાથે ગરમ હોય છે.
શિક્ષણ
[ફેરફાર કરો]માયામિ-ડાડે કાઉન્ટી જાહેર શાળાઓ એ જાહેર શાળાઓ છે. અહીં સંખ્યાબંધ ખાનગી શાળાઓ પણ આવેલી છે. કોલેજ-યુનિવર્સિટીઓ મિયામિ અને આજુ-બાજુ આવેલી છે. આમાં ફ્લોરિડા ઈન્ટરનેશન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ મિયામિ અને મિયામિ ડાડે કોલેજનો સમાવેશ થાય છે.
રમત-ગમત
[ફેરફાર કરો]માયામિ અને આજુ-બાજુમાં સંખ્યાબંધ રમતો રમાય છે. જેમાં, બેઝબોલમાં ફ્લોરિડા મર્લિન્સ, બાસ્કેટબોલમાં મિયામિ હીટ, હોકીમાં ફ્લોરિડા પેન્થર્સ અને ફૂટબોલમાં મિયામિ ડોલ્ફિન્સનો સમાવેશ થાય છે.
વસ્તી
[ફેરફાર કરો]૨૦૧૧ની ગણતરી પ્રમાણે મિયામિની વસ્તી ૧૩ લાખ છે, જેમાં ૪૧.૪% ગરીબી રેખાની નીચે છે. DNA ઉત્તર અમેરિકન સ્ટડિઝ ઇન્સ્ટિટ્યુટ મુજબ મિયામિની વસ્તીમાં નીચે પ્રમાણે ભાગ પાડી શકાય છે:
ઉપરની માહિતીમાં અન્યમાં એશિયન, આરબ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "American FactFinder". United States Census Bureau. મેળવેલ 2008-01-31. CS1 maint: discouraged parameter (link)
- ↑ "US Board on Geographic Names". United States Geological Survey. 2007-10-25. મેળવેલ 2008-01-31. CS1 maint: discouraged parameter (link)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મિયામિ શહેરનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૬-૦૮-૦૮ ના રોજ વેબેક મશિન