લખાણ પર જાઓ

અવતરણ ચિહ્ન

વિકિપીડિયામાંથી
“ ” ‘ ’
અવતરણ ચિહ્ન
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ ( . )
અલ્પ વિરામ ( , )
પ્રશ્નચિહ્ન ( ? )
ઉદ્‌ગારચિહ્ન ( ! )
અર્ધ વિરામ ( ; )
ગુરુ કે મહાવિરામ ( : )
વિગ્રહરેખા ( )
ગુરુ કે મહારેખા ( )
અવતરણ ચિહ્ન ( ‘ ’, “ ”, ' ', " " )
કૌંસ ( (), [], {} )
લોપકચિહ્ન ( )

કોઈના બોલેલા જ શબ્દો અથવા કોઈ લેખકનું લખાણ જેમનું તેમજ આપણે લખીએ ત્યારે અવતરણ ચિહ્ન મુકાય છે.[] જેમકે,

અચાનક પેલો માણસ બોલ્યો, “આ સ્થળ તમને કોણે બતાવ્યું?”
‘મને કોઈએ બતાવ્યું નથી; મેં જોયું ને મને ગમ્યું.’

ઘણી વખત આ ચિહ્ન મૂક્યા સિવાય માત્ર અલ્પ વિરામ મૂકીને જ કોઈના બોલેલા શબ્દો લખવામાં આવે છે. જેમકે,

અચાનક પેલો માણસ બોલ્યો, આ સ્થળ તમને કોણે બતાવ્યું?

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. કુટમુટિયા, વિ.જે.; ઠક્કર, પ્રહલાદ (૧૯૩૯). સરળ ગુજરાતી વ્યાકરણ (૩ આવૃત્તિ). સી.જમનાદાસની કંપની. પૃષ્ઠ ૧૫૯.