IN 28 202425 Consent
IN 28 202425 Consent
IN 28 202425 Consent
૨. અનુભવે જણાયેલ છે કે , પરી ામાં ઓનલાઇન ઉમેદવારી ન ધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરી ા
પર વે ગંભીર હોતા નથી, તેમજ પરી ામાં પણ હાજર રહે તા નથી. ાથિમક પરી ાના આયોજન માટે ન ધાયેલ
ઉમેદવારોની સં યાને લઇને આયોજન કરવું પડતું હોઇ, તે માટે ખૂબ િવશાળ માણમાં યવ થાઓ કરવાની
થાય છે . જેમાં પરી ા કે ો, વગખંડો, ઇિ વિજલેટર, સુપરવાઇઝર, કે િનયામક વગેરે મોટા માણમાં
રોકાયેલ રહે છે . પરી ામાં ગેરહાજર રહે તા ઉમેદવારોની મોટી સં યાને કારણે તે માણમાં કરવામાં આવેલ તમામ
યવ થાઓનો િબનજ રી ખચ પણ થાય છે . જેનો બો અંતે તો હે ર જનતા ઉપર જ આવે છે .
૩. આથી, જે ઉમેદવારો પરી ા આપવા ઈ છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી ણ થઈ ય અને
તેમના માટે ની પરી ા યવ થા કરવાની ન થાય તો બાકી રહે તા ઉમેદવારો માટે ની પરી ા યવ થા વધારે સારી
રીતે કરી શકાય. જેનો લાભ છે વટે ઉમેદવારોને જ મળી શકે .
૪. અમુક ઉમેદવારો પોતાની પસનલ ડટે ઇલમાં થોડો ઘણો ફે રફાર કરીને એક કરતાં વધારે ઓનલાઇન
અર ઓ પણ કરતાં હોય છે . જેથી આવા ઉમેદવારોની એક િસવાયની બી અર ઓ “રદ” કરવી જ રી છે .
૫. આમ, ઉપરો ત તમામ બાબતો યાને લઈ તુત હે રાત માટે ન ધાયેલ ઉમેદવારો પાસેથી “પરી ા
આપવા માટે ની સંમિત” મેળવવાનું આયોગ ારા ન ી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમિત અંગેનંુ ફોમ
https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર ઉપલ ધ કરવામાં આવેલ છે . જે માટે ઉમેદવારે
https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપરના HOME PAGE પર ”OTHER APPLICATION”
MENU માં જઇ CONSENT FORM પર Click કરો. યારબાદ પોતાનો “CONFIRMATION NUMBER” અને
“BIRTH DATE” તથા CAPTCHA ની િવગતો નાખીને “Ok” Button પર Click કરો. સંમિત ફોમ ભરવું અને
તેની CONSENT FORM ભયાની રસીદ ડાઉનલોડ કરી લેવી. તુત હે રાતની ાથિમક કસોટી આપવા
Page 1 of 2
માટે ની પોતાની સંમિત અંગેનું ફોમ તા.૨૫/૧૧/૨૦૨૪ ના રોજ સાંજ ે ૧૭:૦૦ કલાક થી
તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક સુધીમાં ભરવાનું રહે શે. છે ી તા.૦૨/૧૨/૨૦૨૪ ના
રોજ સવારે ૧૦:૦૦ કલાક બાદ કોઇ પણ ઉમેદવાર પરી ા આપવાનું સંમિત ફોમ ભરી શકશે નહ .
૬. જે ઉમેદવારો તુત હે રાતની “પરી ા આપવા માટે નું સંમિત ફોમ” https://gpsc-ojas.gujarat.gov.in
પર ઓનલાઇન સબિમટ કયા બદલ રસીદ જનરે ટ થશે, જેની ઉમેદવારે િ ટ કાઢીને પોતાની પાસે રાખવાની
રહે શે.
૭. જે ઉમેદવારો િનયત સમયમાં આ સંમિત ફોમ નહ ભરે તેવા ઉમેદવારોની તુત હે રાતમાં કરે લી
ઓનલાઇન અર આપોઆપ રદ થશે અને આવા ઉમેદવારો કોલલેટર પણ ડાઉનલોડ કરી શકશે નહ અને
પરી ામાં બેસી શકશે નહ . આ અંગેની કોઈ પણ રજૂ આતો પાછળથી આયોગ ારા ા રાખવામાં આવશે
નહ .
૮. એક ઉમેદવાર પોતે એક જ સંમિત ફોમ ભરી શકશે. કોઇ ઉમેદવારે તુત હે રાત અ વયે બે
ઓનલાઇન અર કરે લ હશે અને બે ફમશન નંબર મેળવેલ હોય તો પણ તેવા ઉમેદવારે કોઇ પણ એક
ફમશન નંબર ઉપરથી ઉપર મુજબનું એક જ સંમિત ફોમ ભરવાનું રહે શે.
૯. તુત હે રાત અ વયે કોઇ ઉમેદવાર ારા અલગ અલગ ફમશન નંબરના અલગ અલગ સંમિત ફોમ
ઉમેદવાર ારા ભરે લ હોવાનું જણાઇ આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રા યની તમામ ભરતી સં થાઓની
પધા મક પરી ાઓ માટે ગેરલાયક ઠે રવવાની કાયવાહી કરવામાં આવશે.
૧૦. તુત હે રાતની તા.૨૨/૧૨/૨૦૨૪ ના રોજ યો નાર ાથિમક પરી ા આપવા માટે ના સંમિત ફોમ
મા ઓનલાઇન https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જ ભરી શકાશે. અ ય કોઇ પણ મા યમથી સંમિત
ફોમ આયોગ ારા વીકારવામાં આવશે નહ .
Page 2 of 2