Final-B.Tech DT 1st Round Jaherat 3-8-24
Final-B.Tech DT 1st Round Jaherat 3-8-24
Final-B.Tech DT 1st Round Jaherat 3-8-24
બેચલર ઓફ ટેકનોલોજી (ડેરી ટેકનોલોજી) B.Tech.(DT) અભ્યાસક્રમમાાં પ્રવેશ માટેનો રૂબરૂ પ્રવેશ કાયયક્રમ
(શૈક્ષણિક વર્ય: ૨૦૨૪-૨૫ ) - હાઈબ્રીડ મોડ
કામધેનુ યુણનવણસયટી દ્વારા ચલાવવામાાં આવતા ધોરિ-૧૨ (ણવજ્ઞાન પ્રવાહ) પછીના સ્નાતક કક્ષાના બેચલર ઓફ
ટેકનોલોજી (ડેરી ટેકનોલોજી) B.Tech.(DT) અભ્યાસક્રમમાાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે રૂબરૂ કાઉન્સેલીંગ હાઇબ્રીડ
મોડના માધ્યમથી નીચે જિાવેલ તારીખ અને સમયે યોજાનાર છે. સદર પ્રવેશ કાયયક્રમ માટે તમામ અસલ પ્રમાિપત્રો,
પ્રમાણિત નકલો, પ્રવેશ માટેનુાં ચકાસિી થયેલ અરજીફોમય તથા જરૂરી ફી સાથે અરજી કરતાાં સમયે પસાંદ કરે લ હે લ્પ સેન્ટર
ખાતે હાજર રહે વા જિાવવામાાં આવે છે.
રૂબરૂ પ્રવેશ કાયયક્રમનુાં સ્થળ – ઉમેદવારે અરજી ફોમયમાાં પસાંદ કરે લ હે લ્પ સેન્ટર ખાતે અચૂક હાજર રહે વુાં
રૂબરૂ પ્રવેશ કાયયક્રમની તારીખ : ૦૬/૦૮/૨૦૨૪ (હાઇબ્રીડ મોડ)
કાઉન્સેલીંગનો સમય મેરીટની ણવગત
સવારે ૧૦.૦૦ કલાક થી ૧૦.૨૦ કલાક સુધી ૧) દિવ્ાાંગજન (PWD) મેરીટ ક્રમાાંક-૦૧ થી ૦૬ માાં સમાવેશ થ્ેલ ઉમેિવારો
૨) સેનાના કમમચારી/નનવૃત કમમચારી (Ex-Army) મેરીટ ક્રમાાંક-૦૧ થી ૦૪માાં સમાવેશ થ્ેલ
ઉમેિવારો
સવારે ૧૦.૨૧ કલાક થી ૧૦.૪૫ કલાક સુધી અન્્ બોર્મ મેરીટ ક્રમાાંક-૦૧ થી ૧૪૬ માાં સમાવેશ થ્ેલ તમામ ઉમેિવારો
સવારે ૧૦.૪૬ કલાક થી બપોરે ૦૧.૩૦ કલાક સુધી જનરલ મેરીટ ક્રમાાંક-૦૧ થી ૮૦૦માાં સમાવેશ થ્ેલ તમામ ઉમેિવારો
બપોરે ૦૨.૩૦ કલાક થી ૦૫.૦૦ કલાક સુધી ૦૧ ) આનથમક રીતે નબળા વગો (EWS) મેરીટ ક્રમાાંક-૦૧ થી ૧૭૫ માાં સમાવેશ થ્ેલ તમામ
ઉમેિવારો
૦૧) અનુસૂનચત જનજાનત (ST) મેરીટ ક્રમાાંક-૦૧ થી ૧૦માાં સમાવેશ થ્ેલ તમામ ઉમેિવારો
૦૨) અનુસૂનચત જાનત (SC) મેરીટ ક્રમાાંક-૦૧ થી ૩૩માાં સમાવેશ થ્ેલ તમામ ઉમેિવારો
૦૩) સા.શૈ.પ.વ. (SEBC) મેરીટ ક્રમાાંક-૦૧ થી ૪૮૪માાં સમાવેશ થ્ેલ તમામ ઉમેિવારો
સાાંજ ે ૦૫.૧૦ કલાક થી સાાંજ ે ૦૬.૦૦ કલાક સુધી અનામત કે ટેગરીમાાં પ્રવેશ મેળવવાને કારણે જે-તે કોલેજ ખાતે ખાલી પર્ે લ જનરલ કે ટેગરીની બેઠકો પર તે
દિવસે જનરલ કે ટેગરીના રાઉન્ર્ સમ્ે હાજર રહે લ ઉમેિવારોને જ જનરલ મેરીટનાાં ધોરણે જ પ્રવેશ
આપવાની કા્મવાહી કરવામાાં આવશે. જેના માટે અવશ્્ હાજર રહે વાનુાં રહે શે.
રૂબરૂ પ્રવેશ કાયયક્રમની તારીખ : ૦૭/૦૮/૨૦૨૪ (હાઇબ્રીડ મોડ)
સવારે ૧૦.૩૦ કલાક થી બપોરે ૧.૦૦ કલાક સુધી જનરલ મેરીટ ક્રમાાંક-૮૦૧ થી ૧૬૦૦માાં સમાવેશ થ્ેલ તમામ ઉમેિવારો
બપોરે ૧.૦૧ કલાક થી બપોરે ૧.૩૦ કલાક સુધી ૦૧ ) આનથમક રીતે નબળા વગો (EWS) મેરીટ ક્રમાાંક-૧૭૬ થી ૩૪૦માાં સમાવેશ થ્ેલ તમામ
ઉમેિવારો
બપોરે ૨.૩૦ કલાક થી સાાંજ ે ૪.૦૦ કલાક સુધી ૦૧) અનુસૂનચત જનજાનત (ST) મેરીટ ક્રમાાંક-૧૧ થી ૪૭માાં સમાવેશ થ્ેલ તમામ ઉમેિવારો
૦૨) અનુસૂનચત જાનત (SC) મેરીટ ક્રમાાંક-૩૪ થી ૭૦માાં સમાવેશ થ્ેલ તમામ ઉમેિવારો
૦૩) સા.શૈ.પ.વ. (SEBC) મેરીટ ક્રમાાંક-૪૮૫ થી ૯૮૫માાં સમાવેશ થ્ેલ તમામ ઉમેિવારો
સાાંજ ે ૦૪.૧૦ કલાક થી સાાંજ ે ૦૫.૦૦ કલાક સુધી અનામત કે ટેગરીમાાં પ્રવેશ મેળવવાને કારણે જે-તે કોલેજ ખાતે ખાલી પર્ે લ જનરલ કે ટેગરીની બેઠકો પર તે
દિવસે જનરલ કે ટેગરીના રાઉન્ર્ સમ્ે હાજર રહે લ ઉમેિવારોને જ જનરલ મેરીટનાાં ધોરણે જ પ્રવેશ
આપવાની કા્મવાહી કરવામાાં આવશે. જેના માટે અવશ્્ હાજર રહે વાનુાં રહે શે.
નોંધ : (૧) રૂબરૂ પ્રવેશ પ્રક્રિયા માટે બોલાવેલ તમામ ઉમેદવારોએ ઉપરોકત દશાાવેલ કાઉન્સેલીંગ શરૂ થવાનાાં સમય કરતા એક કલાક પહે લા પ્રવેશ
કાયાિમના સ્થળ પર હાજર થઈ અને ફરજીયાત રીપોટીંગ કરાવવાનાં રહે શે.
(૨) તા.૦૬/૦૮/૨૦૨૪નાાં રોજ રૂબરૂ પ્રવેશ પ્રક્રિયા પૂર્ા થયા બાદ કે ટેગરી પ્રમાર્ેની ખાલી તથા ભરે લ બેઠકોની અદ્યતન માક્રહતી
યનનવનસાટીના એડમીશન પોટા લ https:www.kamdhenuuniversity.net પર પ્રનસદ્ધ કરવામાાં આવશે, અને તે બેઠકોની સ્થનત
ધ્યાને લઈ તા.૦૭/૦૮/૨૦૨૪ની પ્રવેશની કાયાવાહી હાથ ધરવામાાં આવશે જેની સવે ઉમેદવારો/વાલીશ્રીઓએ નોંધ લેવા નવનાંતી.
પેજ નં.૧/૨
:અગત્યની સૂચનાઓ:
૧) મેરીટ યાદી યનનવનસાટીની વેબસાઈટ પર પ્રનસધ્ધ કરવામાાં આવેલ છે અને પ્રવેશ અાંગેની અદ્યતન માક્રહતી માટે
યનનવનસાટીની વેબસાઈટની મલાકાત લેતા રહે વ.
ર) ઉમેદવારોને ઉપલબ્ધ બેઠકો મજબ જ મેરીટના ધોરર્ે પ્રવેશ આપવામાાં આવશે, અને પ્રવેશ સાંબનધત કોઈ પર્ પ્રશ્ન
ઉપનસ્થત થશે તો તેનો આખરી નનર્ાય પ્રવેશ સનમનત નો રહે શે.
૩) રૂબરૂ પ્રવેશ પ્રક્રિયા માટે બોલાવેલ તમામ ઉમેદવારોને પ્રવેશ મળશે જ તે અાંગેની ખાત્રી પ્રવેશ સનમનત આપતી નથી.
જેની તમામ ઉમેદવાર–વાલીશ્રીઓએ નોંધ લેવા નવનાંતી.
૪) જદી જદી કે ટેગરીનાાં ઉમેદવારો જનરલ મેરીટનાાં ધોરર્ે પ્રવેશ મેળવવા માાંગતા હોય તેમર્ે ઉપરોકત જર્ાવેલ જનરલ
કે ટેગરી મેરીટની તારીખ અને સમયે ફરજીયાત ઉપનસ્થત રહે વ.
પ) રૂબરૂ પ્રવેશ પ્રક્રિયામાાં ઉમેદવારો રીપોટીંગ સમય બાદ આવશે તો તે ઉમેદવારોને પ્રમાર્પત્રો/દસ્તાવેજોની જરૂરી
ચકાસર્ી બાદ જે મેરીટ િમાાંક ચાલતો હશે ત્યાાંથી તેમની ગર્તરી કરવામાાં આવશે.
૬) સાંબાંનધત ઉમેદવારે વેબસાઈટ પર પોતાનો મેરીટિમ ચકાસી ઉકત દશાાવલ ે તારીખો પૈકી જે તારીખે ઉપનસ્થત રહે વા
જર્ાવેલ છે, તે તારીખે જ ઉપનસ્થત રહે વાન રહે શે. જેની તમામ ઉમેદવાર–વાલીઓએ નોંધ લેવા નવનાંતી.
૭) રૂબરૂ કાઉન્સેલીંગ કાયાિમમાાં કામધેન યનનવનસાટીની અાંગભૂત કોલેજમાાં પ્રવેશ મેળવનાર ઉમેદવારે પ્રવેશ
સનનનિત કરાવવા નનયત ટોકન ફી ભાઈઓ માટે રૂા.૯૧૦૦/– (અાંકે રૂનપયા નવ હજાર એકસો પૂરા) અને બહે નો
માટે રૂા.૩૧૦૦/– (અાંકે રૂનપયા ત્રર્ હજાર એકસો પચાસ પૂરા) તથા સાંલગ્ન કોલેજમાાં પ્રવેશ મળ્યેથી ભાઈઓ
અને બહે નો માટે રૂા.૧૦૦૦/– (અાંકે રૂનપયા એક હજાર પૂરા) કાઉન્સેલીંગ સ્થળ પર તરાંત જ
(કે શ/ડે બીટકાડા /િે ડીટ કાડા /નેટ બેન્કીંગ/QR Code)થી ભરવાની રહે શે. આ નસવાય અન્ય કોઈ માધ્યમથી ફી
નસ્વકારવામાાં આવશે નહી અને પ્રવેશ મળ્યેથી તરાંત ફી નહી ભરવામાાં આવે તેનો કામચલાઉ ધોરર્ે આપવામાાં
આવેલ પ્રવેશ આપોઆપ રદ્દ ગર્ાશે.
૮) પ્રવેશ મેળવેલ ઉમેદવારોએ પ્રોનવઝનલ એડમીશન મેમોમાાં દશાાવેલ સમયમયાાદામાાં પ્રવેશ મેળવેલ કોલેજ ખાતે
હાજર થઈ બાકી રહે તી ફી અચૂક ભરવાની રહે શે. જો આમ કરવામાાં ઉમેદવાર નનષ્ફળ જશે તો તેમનો પ્રવેશ
આપોઆપ રદ્દ ગર્ાશે.
૯) રૂબરૂ પ્રવેશ કાયાિમ માટે ઉમેદવારોએ સ્વખચે આવવાનાં રહે શે. જે માટે ઉમેદવારને કોઈપર્ પ્રકારનાં ભાડાભથ્થ કે
ખચા ચૂકવવામાાં આવશે નહી.
૧૦) રીસેષ સમય બપોરે ૦૧:૩૦ થી ૦રઃ૩૦ નો રહે શે.
૧૧) રૂબરૂ પ્રવેશ કાયાિમ દરમ્યાન ગેરહાજર રહે નાર ઉમેદવારોનો પછી થી પ્રવેશ પ્રક્રિયામાાં સમાવેશ કરવામાાં આવશે
નહી અને તે અાંગે ઉમેદવાર કોઈ પ્રકારનો હકક દાવો કરી શકશે નહી.
૧ર) અનામત કે ટેગરીમાાં પ્રવેશ જાહે રાતમાાં દશાાવ્યા મજબના સમયે ચાલ થશે. જેથી, જેમર્ે પોતાની
પસાંદગીની કોલેજમાાં જનરલ કે ટેગરીમાાં પ્રવેશ મેળવેલ ન હોય અને અનામત કે ટેગરીમા પસાંદગીની કોલેજમાાં પ્રવેશ
મેળવવાની ઈચ્છા હોય, તેવા ઉમેદવારોનાાં પ્રવેશની કાયાવાહી જાહે રાતમાાં દશાાવ્યા મજબના સમયેથી કરવામાાં
આવશે અને અનામત કે ટેગરીમાાં પ્રવેશ મળ્યા બાદ જનરલ કે ટેગરીનો પ્રવેશ આપોઆપ રદ્દ થશે. જેની નોંધ
લેવા નવનાંતી.
૧૩) જાહે રાતમાાં દશાાવેલ સમય બાદ અનામત કે ટેગરીમાાં પ્રવેશ મેળવવાને કારર્ે જે–તે કોલેજ ખાતે ખાલી પડે લ જનરલ
કે ટેગરીની બેઠકો પર જનરલ કે ટેગરીના રાઉન્ડ સમયે હાજર રહે લ ઉમેદવારોને જ જનરલ મેરીટનાાં ધોરર્ે જ પ્રવેશ
આપવાની કાયાવાહી કરવામાાં આવશે. જેના માટે અવશ્ય હાજર રહે વાનાં રહે શે
તા.૦૩/૦૮/૨૦૨૪ કલસનચવ
સ્થળ - ગાાંધીનગર કામધેન યનનવનસાટી