લખાણ પર જાઓ

સાંગાવાડી નદી

વિકિપીડિયામાંથી
સાંગાવાડી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૩૮ કિમી

સાંગાવાડી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન ગીરના જંગલમાં છે. તેની મહત્તમ લંબાઇ ૩૮ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૫૭૬ ચોરસ કિમી છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "સાંગાવાડી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૫.