રાગ
Appearance
રાગ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં આરોહ-અવરોહ તથા વાદી-સંવાદીયુક્ત શ્રવણ મધુર અને શાસ્ત્રોનુંસાર સ્વરરચના છે. પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતમાં રાગ જેવો કોઇ વિચાર નથી.[૧][૨] દરેક રાગ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં મનના રંગોને રજૂ કરે છે અને શ્રોતાગણ પર અલગ અસરો કરે છે.[૩][૪][૨]
ભારતીય શાસ્ત્રીય સંગીતમાં રાગનું ઘણું જ મહત્વ પૌરાણિક સમયથી જ રહેલું જોવા મળે છે. જુદા જુદા સમયે જુદા જુદા રાગને વાદ્ય દ્વારા વગાડીને અથવા ગાઇને રજુ કરવામાં આવે છે.
ભારતીય સંગીતના છે
નોંધ
[ફેરફાર કરો]- ↑ Kaufmann 1968, p. v.
- ↑ ૨.૦ ૨.૧ Nettl et al. 1998, pp. 65–67.
- ↑ Titon et al. 2008, p. 284.
- ↑ Wilke & Moebus 2011, pp. 222 with footnote 463.
સંદર્ભ
[ફેરફાર કરો]- Titon, Jeff Todd; Cooley; Locke; McAllester; Rasmussen (2008), Worlds of Music: An Introduction to the Music of the World's Peoples, Cengage, ISBN 978-0-534-59539-5, https://books.google.com/books?id=KzWmpqPTCwYC
- Wilke, Annette; Moebus, Oliver (2011). Sound and Communication: An Aesthetic Cultural History of Sanskrit Hinduism. Walter de Gruyter. ISBN 978-3-11-024003-0.CS1 maint: ref=harv (link)
- Nettl, Bruno; Ruth M. Stone; James Porter; Timothy Rice (1998). The Garland Encyclopedia of World Music: South Asia: The Indian Subcontinent. New York and London: Routledge. ISBN 978-0-8240-4946-1.
- Kaufmann, Walter (1968). The Ragas of North India. Oxford & Indiana University Press. ISBN 978-0253347800. OCLC 11369.CS1 maint: ref=harv (link)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |