નાસા
Appearance
નાસા (National Aeronautics and Space Administration (NASA)) એ અમેરિકન સરકારની અંતરિક્ષ સંસ્થા છે, જે દેશનાં જાહેર અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન કરે છે. આ સંસ્થાની સ્થાપના જુલાઇ ૨૯,૧૯૫૮ નાં રોજ, રાષ્ટ્રીય એરોનોટિક્સ અને અંતરિક્ષ અધિનિયમ હેઠળ થયેલ.[૧]
અવકાશ કાર્યક્રમની સાથે, નાસા લાંબાગાળાનાં નાગરીક અને લશ્કરી સંશોધનો માટે પણ જવાબદાર છે.
નાસાનો મુદ્રાલેખ "સર્વજન હિતાય" (For the benefit of all) છે.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ NASA (2005). "The National Aeronautics and Space Act" (Englishમાં). NASA.CS1 maint: unrecognized language (link)
- ↑ Lale Tayla and Figen Bingul (2007). "NASA stands "for the benefit of all." - Interview with NASA's Dr. Süleyman Gokoglu" (Englishમાં). The Light Millennium.CS1 maint: unrecognized language (link)
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |