ધ હિંદુ
Appearance
પ્રકાર | દૈનિક વર્તમાનપત્ર |
---|---|
સ્વરૂપ | બ્રોડશીટ |
માલિક | ધ હિંદુ ગ્રુપ, કસ્તુરી એન્ડ સન્સ લિમિટેડ |
પ્રકાશક | એન. રામ[૧] |
સંપાદક | માલિનિ પાર્થસારથી |
સ્થાપના | ૨૦ સપ્ટેમ્બર ૧૮૭૮ |
ભાષા | અંગ્રેજી |
વડુમથક | ચેન્નાઇ |
ISSN | 0971-751X |
ધ હિંદુ (The Hindu) ભારતમાં પ્રકાશિત અંગ્રેજી ભાષાનું દૈનિક વર્તમાનપત્ર છે. આ વર્તમાનપત્રનું મુખ્ય મથક ચેન્નઈ શહેરમાં સ્થિત છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Changes at the Helm: Editorial and Business". The Hindu. Chennai, India. 22 October 2013. મેળવેલ 22 October 2013.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |