દેલવાડા
Appearance
દેલવાડા જૈન મંદિરો | |
---|---|
દેલવાડા જૈન મંદિરો | |
ધર્મ | |
જોડાણ | જૈન |
તહેવારો | મહાવીર જયંતિ, પર્યુષણ |
સ્થાન | |
સ્થાન | માઉન્ટ આબુ, સિરોહી જિલ્લો, રાજસ્થાન, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 24°36′33.5″N 72°43′23″E / 24.609306°N 72.72306°E |
સ્થાપત્ય | |
નિર્માણકાર | વિમલ શાહ, વસ્તુપાળ-તેજપાળ |
પૂર્ણ તારીખ | ૧૧મી થી ૧૩મી સદી દરમિયાન |
મંદિરો | 5 |
દેલવાડા ભારતના રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લામાં માઉન્ટ આબુ વિસ્તારમાં આવેલું સ્થળ છે. જે તેનાં જૈન મંદિરો માટે પ્રખ્યાત છે. આ મંદિરો તેની વાસ્તુકલા અને શિલ્પ માટે ખુબ વિખ્યાત છે. દેલવાડાના મંદિરોનું બાંધકામ ૧૧મી અને ૧૩મી સદી દરમિયાન કરવામાં આવ્યું હતું.[૧][૨]
આ મંદિરોનું બાંધકામ વિમલ શાહ અને વાઘેલા વંશના ધોળકાના મંત્રી વસ્તુપાળની મદદ વડે કરાયું હતું.
છબીઓ
[ફેરફાર કરો]-
દેલવાડા
-
લુના વસહી અથવા નેમિનાથનું મંદિર
-
અંદરનો મુખ્ય કક્ષ, ૧૮૯૮
-
ગુંબજની છતનો આંતરિક દેખાવ
-
દેલવાડા મંદિર, ૧૯૯૦
-
છતનો નજીકથી દેખાવ
-
દરવાજો
-
કલ્પવૃક્ષ પાનું દેલવાડાના જૈન મંદિરમાં
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "IMAGES OF NORTHERN INDIA". મૂળ માંથી 2019-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2022-01-03.
- ↑ "Biyari in Manasollasa, A Chalukya Garb Primer, Introduction - so where are all the Chalukya Pictures?". મૂળ માંથી 2009-01-31 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૦૯.
વિકિમીડિયા કોમન્સ પર Dilwara Temples સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |