લખાણ પર જાઓ

જળબંધ

વિકિપીડિયામાંથી
લેક વિર્નવે બંધ, વેલ્સ, ૧૮૮૮માં બંધાયેલો હતો.
કેરળ, ભારતનો કારાપુઝા બંધ

બંધ અથવા જળબંધ વહેતા અથવા ભૂગર્ભના પાણીને રોકતી આડશ છે. બંધની પાછળ સામાન્ય રીતે સરોવર સર્જાય છે, જે પૂરને રોકે છે તેમજ સિંચાઇ, માનવ વપરાશ, ઉદ્યોગો, મત્સ્યઉછેર અને પરિવહન માટે વપરાય છે. બંધ દ્વારા ઘણીવખત જળવિદ્યુત પેદા થાય છે. બંધ દ્વારા પાણીને નહેર વડે વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે. બંધ મોટાભાગે પાણીનો સંગ્રહ કરવા માટે વપરાય છે.

જળબંધનો અંગ્રેજી શબ્દ ડેમ (Dam) મધ્યકાલીન અંગ્રેજીમાં જોવા મળે છે,[] અને તે પહેલાં તે મધ્યકાલીન ડચ ભાષામાં જોવા મળ્યો છે અને અનેક જૂના શહેરોના નામ તેનાં પરથી પડ્યા છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Bartleby.com: Great Books Online -- Quotes, Poems, Novels, Classics and hundreds more". bartleby.com. મેળવેલ ૯ નવેમ્બર ૨૦૧૫.
  2. Source: Tijdschrift voor Nederlandse Taal- en Letterkunde (Magazine for Dutch Language and Literature), ૧૯૪૭.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]