લખાણ પર જાઓ

આંધી

વિકિપીડિયામાંથી
આંધીનું તોફાન નજીક આવે છે એવું  એક દૃશ્ય, ટેક્સાસ, ૧૯૩૫ના વર્ષની તસવીર

આંધી હવામાન સંબંધિત એક ઘટના છે, જેમાં સખત વેગીલા પવન સાથે ધૂળ ઉડે છે અને તેના ગોટેગોટા ઉડીને દૃશ્યતામાં ઘટાડો કરે છે. ક્યારેક ક્યારેક આંધી ઝંઝાવાતી અને ચક્રવાતી વાવાઝોડાના પ્રથમ ભાગને પણ કહેવામાં આવે છે, જેમાં વરસાદ થતો નથી.