કોમ્પ્યુટર માઉસ
કોમ્પ્યુટરમાં માઉસ 'પોઇંટીંગ ડિવાઇસ' તરીકે કાર્ય કરે છે.જે આધાર સપાટી પરની દ્વિ-પરિમાણી હલનચલનને નોંધે છે.નક્કર રીતે જોઇએતો માઉસ એ વપરાશકારનાં એક હાથમાં રહેતું એક કે વધુ બટન ધરાવતું સાધન છે.જેમાં ક્યારેક ચક્ર (વ્હિલ) પણ હોય છે.
વર્તમાન સમયમાં ઓપ્ટીકલ માઉસ, સ્ક્રોલ માઉસ, યુએસબી માઉસ વગેરે જાતનાં કોમ્પ્યુટર માઉસ જોવા મળે છે.
વિકિમીડિયા કૉમન્સ પર category:Computer mouse વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |