HFC (ZFT: D) Bi Ò, F Vfzmui VLWSFZL Ò, F 5/rfit Srkve) H
HFC (ZFT: D) Bi Ò, F Vfzmui VLWSFZL Ò, F 5/rfit Srkve) H
HFC (ZFT: D) Bi Ò, F Vfzmui VLWSFZL Ò, F 5/rfit Srkve) H
નેશનલ હેલ્થ મિશન અને ગમિશીલ ગુજરાિ અંિગગિ કચ્છ જજલ્લા િાાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઑ િદન હાંગાિી ધોરણે ૧૧ િાસ ના કરાર આધારે
ભરવા િથા િેિજ ભમવષ્યિાાં ખાલી પડનાર જગ્યાઓ િાટે િેની પ્રમિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાિ આપવાિાાં આવે છે . િાન્ય લાયકાિ ધરાવિા ઉિેદવારોએ
િા.૩૦/૧૦/૨૦૨૪(૧૨:૦૦ કલાકથી) થી િા.૧૦/૧૧/૨૦૨૪(રાત્રીના ૧૧:૫૯) સુધી આરોગ્યસાથી સોફટવેરની લલિંક https://arogyasathi.gujarat.gov.in પર
ઓનલાઈન અરજી કરવાની રહેશે. દશાગવેલ પોસ્ટ િાટેની જરૂરી લાયકાિ,ઉિર અંગેની સ્પષ્ટિા, ઉચ્ચ િામસક વેિન િથા અનુભવ અંગે ની સ્પષ્ટિા દશાગવિી
મવગિો નીચે મુજબ છે . ઉિેદવાર િાટે વય િયાગદા ન્યુનિિ ૨૧ વર્ગ થી િહિિ ૪૦ વર્ગની રહેશે.