View File
View File
View File
સ્થળ: કમમટટ હોલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નં.૨, પ્રથમ માળ, કમમયોગી ભવન,
સેક્ટર-૧૦ એ, ગાંધીનગર.
તારીખ: ૧૧/૧૦/૨૦૨૪ સમય: સવારે ૧૧ : ૦૦ કલાકે
ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે ની સૂચનાઓ
ઉમેદવારોએ આ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોમમમાં જરૂરી મવગતો ભરી, નીચે દર્ામવેલ ક્રમ
મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવીને તથા તેની સ્વપ્રમામણત ઝેરોક્ષ નકલો બે સેટમાં અવશ્ય
સાથે લાવવાની રહે ર્ે. અરજી પત્રકમાં દર્ામવેલ નંબર અને તારીખવાળા પ્રમાણપત્રોમાં, પ્રમાણપત્ર ઈશ્યુ
કરનાર કચેરીના સક્ષમ અમધકારીની સટહ/મસક્કા તથા ઈશ્યુ તારીખ દર્ામવેલ હોવા અંગેની ચકાસણી
ઉમેદવારે સ્વયં કરીને પ્રમાણપત્રો લાવવાના રહે ર્ે.
(૧) ર્ાળા છોડયાનો દાિલો.
(૨) અનામત ર્વર્ગના ઉમેદર્વારોએ જાખત અંર્ેનો દાિલો.
(૩) S.E.B.C. ઉમેદર્વારોએ જાખત અંર્ેનું પ્રમાણપત્ર તેમજ નાણાંકીય ર્વર્ગ ૨૦૨૦-૨૦૨૧,
૨૦૨૧-૨૦૨૨, ૨૦૨૨-૨૦૨૩ ની આર્વકના આર્ારે તા.૦૧/૦૪/૨૦૨૧ થી
તા.૦૨/૧૨/૨૦૨૩ દરખમયાન ઇસ્યૂ થયેલ નોન-ક્રક્રખમલેયર પ્રમાણપત્ર.
(૪) આખથગક રીતે નબળા (EWS) ર્વર્ગના ઉમેદર્વારોએ તા.૦૩/૧૨/૨૦૨૦ થી
તા.૦૨/૧૨/૨૦૨૩ દરમ્યાન મેળર્વેલ હોય તેર્વું આખથગક રીતે નબળા (EWS ) ર્વર્ગનું પાત્રતા
પ્રમાણપત્ર.
(૫) ર્ોરણ-૧૦ અને ર્ોરણ-૧૨ ની માકગ ર્ીટ અને પ્રમાણપત્ર.
(૬) ર્ૈક્ષખણક લાયકાતમાં દર્ાગર્વેલ સીર્વીલ એન્જજીખનયરીંર્માં ડીપ્લોમાની તમામ સેમેસ્ટરની
માકગ ર્ીટ અને પ્રમાણપત્ર.
(૭) કોમ્પ્યુટરની જાણકારી અંર્ેનું પ્રમાણપત્ર.
(૮) ક્રદવ્યાંર્તા ર્રાર્વતા ઉમેદર્વારોએ ખનયત નમૂનાનુ સક્ષમ અખર્કારી તરફથી મળેલ પ્રમાણપત્ર.
(૯) સ્પોટગ સ ઉમેદર્વારો માટે ખનયત રમતો પૈકીની રમતમાં ખનયત કક્ષા (રાષ્ટ્રીય/ આંતર રાષ્ટ્રીય
કક્ષા અથવા આંતર યુખનર્વખસગટી અથવા અખિલ ભારત ર્ાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ાગઓમાં)
એ પ્રખતખનખર્ત્ર્વ કરે લ હોર્વા અંર્ેનું સક્ષમ સત્તાખર્કારીનું ખનયત નમૂનાનું પ્રમાણપત્ર
(જોડાણ-ર્, નમૂના ફોમગ-૧, ફોમગ-૨, ફોમગ-૩, ફોમગ-૪ સામેલ છે )
(૧૦) ફોટો આઇ.ડી. પ્રુફ (સરનામાર્વાળુ): આર્ાર કાડગ , મતદાર ઓળિપત્ર, ડર ાઈખર્વંર્ લાયસન્જસ,
પાસપોટગ પૈકી કોઈપણ એક
(૧૧) તાજેતરના પાસપોટગ સાઇઝના ૦૨-ફોટા.
સ્થળઃ ર્ાંર્ીનર્ર
હસમુિ પટે લ
તારીિઃ ૧૦/૧૦/૨૦૨૪
સખચર્વ