વિકિડેટા:માન્ય સભ્ય

This page is a translated version of the page Wikidata:Confirmed users and the translation is 60% complete.
Outdated translations are marked like this.

કેટલીક પરિસ્થિતિઓમાં, ખાતાંને નિયત માન્યતા મુદ્દતમાં છૂટછાટ આપવી પડે છે. માન્ય સભ્ય જૂથ સ્વયંચલિત સભ્ય જૂથ જેવા જ હક્કો ધરાવે છે, અને તેને વિકિડેટા:હક્કો માટે વિનંતી:માન્ય સભ્ય હક્કો માટે વિનંતી ખાતે સફળ વિનંતી બાદ જ અપાય છે. માન્ય સભ્યના હક્કો સભ્ય એક વખત સ્વયંચલિત માન્ય સભ્ય થઈ જાય અથવા તો ઉલટાવનારના હક્ક મળી જાય ત્યારબાદ હટાવી શકાય છે.

List

માન્ય સભ્ય તરીકેનો પરવાનો ધરાવતા સભ્યોની યાદી $1 ખાતે મળશે.

આ પણ જુઓ